દામનગર સ્થાનિક નેતા ઓનો પન્નો ટૂંકો પડતો હોય. હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી - દામનગર વિસ્તાર માટે જનહિત માં અસંખ્ય સમસ્યા ઉકેવી જોઈ એ જાગૃત નાગરિક નટવર ભાતિયા નો ખુલ્લો પત્ર - At This Time

દામનગર સ્થાનિક નેતા ઓનો પન્નો ટૂંકો પડતો હોય. હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી – દામનગર વિસ્તાર માટે જનહિત માં અસંખ્ય સમસ્યા ઉકેવી જોઈ એ જાગૃત નાગરિક નટવર ભાતિયા નો ખુલ્લો પત્ર


દામનગર શહેર ને પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક નેતા ઓનો પન્નો ટૂંકો પડતો હોય દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે જાહેર હિત માં પ્રાથમિક સુવિધા ઓ અપાવવા જોઈ એ અત્યાર સુધી લાઠી વિધાન સભા વિસ્તાર માંથી કોંગ્રેસી ધારાસભ્ય હતા પણ હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતા ની સરકાર માં દામનગર માટે નગરપાલિકા માં કાયમી ચીફ ઓફિસર કાયમી ઈજનેર દામનગર સહિત ત્રીસ જેટલા ગ્રામ્ય વચ્ચે તાલુકા મામલતદાર કચેરી નું સ્થળ સંપાદન ને પાંચ વર્ષ થવા આવ્યા સિવિલ હોસ્પિટલ માં કાયમી ફિજીયોથેરાપોસ્ટ અને મેડિકલ ઓફિસર સીટી સર્વે કચેરી નિયમ મુજબ ખુલ્લે સોની યોજના લીક ૪ થી દામનગર ને જોડો બેંક માંથી ગયેલ કરન્સી સેવા પુનઃ શરૂ કરવો લાઠી શહેર ને જી આઇ ડી સી એકમ આપો દામનગર ને મહુવા - બાંદ્રા ટ્રેન નો સ્ટોપ નગરપાલિકા માં જનસેવા કેન્દ્ર આપવો જરૂરી દાખલા માટે રજળતા લોકો માટે પૂરતા પ્રમાણ ની પરિહવન સેવા મળે તે જરૂરી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે ઠાંસા રોડ મફત પ્લોટ અને ગ્રામ્ય વિસ્તાર માં જતા કોઝવે ઉપર પુલ મંજૂર કરાવો પ્રધાનમંત્રી આવાસ ની પેન્ડિગ ૧૫૦ માંગણી નો નિકાલ જરૂરિયાત મંદ પરિવારો ને સરકારી યોજના ઓના લાભ માટે BPL સર્વે શહેરી ગરીબો માટે ઘરથળ પ્લોટ શહેર ની વ્યહાત્મક જગ્યા માં સી સી ટીવી કેમેરા ની સુવિધા સહિત શહેર ની ૧૬ આંગણવાડી પેકી અડધી ભાડા ના જીર્ણ અવસ્થા ના મકાનો માં બેચે છે આવી સમસ્યા ની અસંખ્ય માંગણી ધારાસભ્ય શ્રી આપની કક્ષા એથી નહિ ઉકેલાય તો આ પ્રશ્ન કોણ ઉકેલશે ? ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પાસે દામનગર શહેરી અને દામનગર નીચે આવતા ત્રીસ જેટલા ગ્રામ્ય વિસ્તારો ની જનતા ની વિવિધ સમસ્યા ના પ્રશ્ને આપ ની પાસે ધણી અપેક્ષા છે અત્યાર સુધી કોંગ્રેસ ના ધારાસભ્ય હોવા નું બહાનું હતું પણ હવે તો ભાજપ ની સરકાર છે અને આપ ધારાસભ્ય છો આવા નાના આવશ્યક પ્રાથમિક સુવિધા ઓના પ્રશ્ને સરકાર માંથી આપે ત્વરિત ઉકેલ કરાવવો જોએ તેવી વિનંતી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.