બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાથાના મંદિરનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો - At This Time

બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાથાના મંદિરનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો


બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાથાના મંદિરનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

બોટાદના ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ પ્રાથાના મંદિરમાં બિરાજમાન રાજા ઘી રાજા ઘનશ્યામ મહારાજનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ તેમજ ભવ્ય તી ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો જેમાં ઉજવાયો હતો જેમાં પ્રાથાના મંદિરમાં બિરાજમાન રાજા ઘી રાજા ઘનશ્યામ મહારાજને 150 કિલો જુદા જુદા ફૂલનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ મંગળા આરતી,પુષ્પ અભિષેક,હનુમાન ચાલીસા પાઠ,સત્સંગ સભા,અન્નકોટ,અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવમાં શ્રી ભંજનાનંદ આશ્રમના પૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ,શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના માધવ સ્વામિ, આનંદ સ્વામી,હરજીવન સ્વામી ગઢડા સ્વામીનારાયણ મંદિર ચેરમેન,દીપચંડી આશ્રમના મહાસુખ બાપુ તેમજ સાધું સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિતિ રહ્યા હતા આ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક શ્રી માધવ સ્વામીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.