ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર ના બે વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં સિલેક્શન
ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર ના બે વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં સિલેક્શન
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા કલા મહાકુંભ 2023 ના શ્રી ડી એ વિદ્યામંદિર ના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો તેમાંથી કુલ ૯ વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ છે ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર શાળાનું ગૌરવ વધારેલ છે. શ્રી ડી એ વિદ્યામંદિર ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના બે વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં સિલેક્શન થયેલ છે આ બંને વિદ્યાર્થીઓને પણ શાળા અને ધંધુકા તાલુકાનું ગૌરવ
વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન
બે વિદ્યાર્થીઓનું દોડમાં રાજ્યકક્ષાએ સિલેક્શન થયેલ છે તો આ બંને વિદ્યાર્થીઓને પણ શાળાનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.