રાજકોટના નવાગામ ખાતે ઇમિટેશન તાલીમ યોજાઇ
રાજકોટના નવાગામ ખાતે ચાલતા મિશન મંગલમ યોજના હેઠળના સ્વસહાય જૂથના બહેનો માટે 15 દિવસની ઇમિટેશન અેમઇડીપી તાલીમ અપાઇ હતી. જેમાં સ્વસહાય જૂથના લાભાર્થીઅોને સામેલ કરાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કક્ષાઅે સ્વસહાય જૂથના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરી બહેનો સ્વાવલંબી બને અને કુટુંબને મદદરૂપ થઇ શકે તે હેતુથી ઇમિટેશન ટ્રેડની તાલીમ યોજાઇ હતી. જેમાં ડિજિટલ માર્કેટિંગ, બેન્કિંગ વિવિધ સરકારી યોજનાઅોની માહિતી તથા લાભ અપાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.