15 વેપારી સહિત 54 શખ્સે દારૂ ઢીંચ્યો; 12 નોકરિયાત અને 20 શ્રમિક પણ હવાફેર કરવા નીકળ્યા અને હવાલાતમાં ધકેલાયા
થર્ટી ફર્સ્ટે પોલીસે રાત્રીના બે વાગ્યા સુધી ચેકિંગ ચાલુ રાખ્યું હતું.
31 ડિસેમ્બરે પોલીસે રાત્રીના સમયે અલગ-અલગ વિસ્તારમાંથી દારૂડિયા પકડ્યા
કોઇ પણ તહેવારની ધમાકેદાર ઉજવણી કરવામાં અવ્વલ ગુજરાતીઓમાં હવે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા દારૂ તેમજ નશીલા દ્રવ્યોના સેવન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજી તરફ લોકોની જિંદગીને બરબાદ કરતા દારૂ-નશીલા દ્રવ્યોના દૂષણને અટકાવવા માટે રાજકોટ સહિત રાજ્યભરની પોલીસ સજ્જ થઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.