વિસાવદર આર્ય સમાજખાતે ત્રિવિધ કાર્યકર્મ યોજાયો જન્મ દિવસ ઉજવવા ને બદલે દેહદાનનો સઁકલ્પ - At This Time

વિસાવદર આર્ય સમાજખાતે ત્રિવિધ કાર્યકર્મ યોજાયો જન્મ દિવસ ઉજવવા ને બદલે દેહદાનનો સઁકલ્પ


વિસાવદર આર્ય સમાજખાતે ત્રિવિધ કાર્યકર્મ યોજાયો જન્મ દિવસ ઉજવવા ને બદલે દેહદાનનો સઁકલ્પ
વિસાવદર ના આર્યસમાજ ખાતે વર્ષોથી મહિનાના ચોથા શુક્રવાર ના રોજ રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ તેમજ આર્યસમાજ વિસાવદર દ્વારા વિનામૂલ્યે આંખ ના ઓપરેશન કરવામાં આવેછે ત્યારે મેટોડા સ્થિત આશ્રમ ધરાવતા નાડી વૈધ અર્જુનબાપુ દ્વારા સંપૂર્ણઋષિમુનિઓની પદ્ધતિથી યોગ અને આર્યુવેદીક દવાઓ દ્વારાકેન્સરગ્રસ્તપેસન્ટ ની સારવાર કરવામાં આવેછે અને અત્યાર સુધીમાં ઘણા કેન્સર ગ્રસ્તપેસન્ટ ની સારવાર કરીને પેસન્ટ ને પણસંપૂર્ણ ફાયદો થયેલ છે ત્યારે આજરોજ જામકંડોણા તાલુકા ના બોરિયા ગામના વતની અરવિંદભાઈ પાનસુરીયા દ્વારા પોતાના જન્મ દિવસનિમિતે જન્મ દિવસઉજવવા ને બદલે પોતાના મૃત્યુબાદ તેમના નિપ્રાણ શરીર ને અગ્નિદાહઆપીને રાખબનાવવા કરતા રાજકોટ સ્થિત જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલટ્રસ્ટ ના ચેરમેન ઉમેશ આર મહેતા નો સંપર્ક કરીને અરવિંદભાઈ પાનસુરીયા દ્વારા પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્તકરતા ટ્રસ્ટ દ્વારા આજે ટ્રસ્ટ ની ટિમ વિસાવદર ખાતે આવીને અરવિંદભાઈ ને સઁકલ્પ પત્ર ભરાવેલ હતું ત્યારે જનકલ્યા ચેરિટેબલ ટ્રસ્ટ ના ચેરમેન દ્વારા અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા 372ચકસુ દાન તેમજ 36દેહદાન તેમજ 9ત્વચા દાન કરેલ હોય તેવું ચેરમેન ઉમેશ મહેતા દ્વારા મીડિયા ને જણાવેલ હતું આજ ના નેત્રયજ્ઞમાં 385ઓપીડી તેમજ 135મોતિયા ના ઓપરેશન કરવામાંટે પેસન્ટ ને રાજકોટ સ્થિત રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે લઈજવામાં આવેલ હતા કાર્ય કર્મસફળ બનાવવા માં વિસાવદર આર્ય સમાજ ના આર્ય ચંદુભાઈ ચૌહાણ આર્ય સુધીરભાઈ ચૌહાણ તેમજ જીતુપરી બાપુ લલિતભટ્ટ તેમજ સેવાભાવી લોકોજોડાયા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.