આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા જસદણની મુલાકાતે : રવી સોલંકી રાજકોટ જિલ્લા મહામંત્રી અને ભાવિન રાઠોડ જસદણ શહેર મંત્રી તરીકે નિમણુંક
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા જસદણની મુલાકાતે : રવી સોલંકી રાજકોટ જિલ્લા મહામંત્રી અને ભાવિન રાઠોડ જસદણ શહેર મંત્રી તરીકે નિમણુંક
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબ અને ગુજરાત અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ જસદણ તાલુકામાં રવિભાઈ સોલંકીના ઘરે ધરતી હાઈટ પર શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને જસદણ તાલુકાના ઉત્સાહી કાર્યકર્તા હાજર રહ્યા હતા તેમજ તોગડિયા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતું જેમાં દિપકભાઇ વાઘેલા તથા રવિભાઈ સોલંકી, કુલદીપ સોલંકી, હકૂભાઈ બાવળીયા, ઋતિકભાઈ પરમાર, સંદિપ ભાઈ ગાબુ, ભાવિનભાઈ રાઠોડ, અમશીભાઈ રાઠોડ, જયસુખભાઈ ડાભી, તથા ધર્મેશભાઈ સરીયા, તથા વિમલભાઈ જોશી સહિતના આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા. શ્રી પ્રવીણભાઈ તોગડિયા દ્વારા રવિભાઈ સોલંકીને રાજકોટ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી અને ભાવિન ભાઈ રાઠોડને જસદણ શહેર મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.