વડનગર ભૂગર્ભ ગટર અને પીવા ના પાણી બન્ને સમસ્યા થી પ્રજાજનો પરેશાન
વડનગર ભૂગર્ભ ગટર અને પીવા ના પાણી બન્ને સમસ્યા થી પ્રજાજનો પરેશાન
વડનગર જનતા ભૂગર્ભ ગટર યોજના તથા ઓતરા દિવસે પાણી મળે તે સમસ્યા જનતા ને માથા નો દૂ:ખા ઓ
વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર રોડ પર એટલે કે રેલવે સ્ટેશન જવા ના રસ્તા પર અંડરગ્રાઉન્ડ ગટર બે દિવસ થી ગંદું પાણી બહાર નીકળી નદી ની જેમ વહેતું જોવા મળી રહ્યું છે. તેના કારણે આજુબાજુ તથા બહાર થી દર્શન કરવા આવતા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ ને આ અંડરગ્રાઉન્ડ ગંદું પાણી ઉભરાઈ ને બહાર આવતાં સારી છાપ ની જગ્યાએ ખરાબ છાપ લઇને બહાર જાય તેવું દેખાઇ રહ્યું છે.તેના કારણે રોગચાળો પણ ફેલાઈ જાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે.
આ અંડરગ્રાઉન્ડ ગટર યોજના તથા પાણી ના પાણી યોજના ફેલ છે તેવું વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઠાકોર વડનગર શહેર ની અંડરગ્રાઉન્ડ ગટર યોજના બનાવી છે તે વડનગર નગર સદંતર નિષ્ફળ ગ ઈ છે. વડનગર હાટકેશ્વર મહાદેવ એક (આઈ કોન) ઓળખ છે તેના મેઈન રોડ પર દરરોજ આ ભૂગર્ભ ગટર ઉભરાય છે સરકાર એ કરોડો રૂપિયા ખર્ચ છે તેમાં સરકાર, વડનગર નગરપાલિકા, વહીવટી તંત્ર શું આ દરરોજ માટે ભૂગર્ભ ગટર યોજના માટે શું પગલાં લેશે તેવું વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઠાકોર જણાવ્યું હતું વડનગર નગર માં પીવા ના પાણી વિશે વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકોર મહેન્દ્રસિંહ ઈશ્વરજી એવું જણાવી રહ્યા છે કે ઓતરા દિવસે પાણી આવે છે વડનગર નગરપાલિકા ૩૬૫ દિવસ નો પણી વેરો લે છે . આને ૧૮૦ દિવસ પાણી આપે છે. એમાં આજે જોયું કે બે દિવસ મેનટેનસ ની અંદર જવાનું અને બે દિવસ પીવા ના પાણી નહીં આવવા નું વડનગર માં સતત પીવા ના પાણીની સમસ્યા રહે છે. તેમાં બહેનો તથા પરિવારજનો આખા વડનગર માં હેરાન પરેશાન છે. વડનગર પીવા ના પાણી ની સમસ્યા માથા ના દુ:ખાવા સમાન છે. આખા વડનગર ભૂગર્ભ ગટર નું ગંદું પાણી અનેક જગ્યાએ ઉભરાય છે. તો સરકાર એ વડનગર નગરપાલિકા એ વહીવટી તંત્ર સત્વરે જાગૃત થાય તો વડનગર ભૂગર્ભ ગટર સદંતર નિષ્ફળ ગ ઈ છે. પ્રજાજનો કરોડો રૂપિયા ટેકસ ના પાણી માં ગયા તે માટે સરકાર વડનગર નગરપાલિકા,વહીવટી તંત્ર સફેળે જાગવું જોઈ
વડનગર પીવા ના પાણી વિશે ભવિષ્ય માં વડનગર નગરપાલિકા માં હાલ માં કોઈ ચૂંટાયેલા સભ્યો નથી તેથી ના વહીવટીદાર શ્રી ના હાથ માં વહીવટ છે તેથી સરકાર શ્રી અને વહીવટીદાર શ્રી સફાળે જાગી ને વડનગર ની જનતા ને દરરોજ પાણી મળે રોજ અડધો કલાક મળે તેવી સરકારશ્રી અને વહીવટી તંત્ર પીવા ના પાણી ની જુની પાઈપલાઈન થઈ નવી પાઈપલાઈન લાઈજીગ કરી ને દરરોજ પાણી મળે તેવી સુવિધા થાય તે જનતા અને વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ ઈચ્છે છે અને પ્રવાસન ક્ષેત્રો વિકાસ કરવો હશે ભવિષ્ય માં પીવા ના પાણી સુવિધા કરવી જ પડે છે વડનગર વહીવટી તંત્ર અને સરકાર શ્રી વિષય પર વિશે ધ્યાન રાખે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.