ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી - At This Time

ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી


ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા પ્રાપ્ત થયેલ ભાવભર્યા આવકાર અને સ્વાગત બદલ સૌનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.