લોનના બહાને 10 લોકો સાથે 16.92 લાખની ઠગાઇ
એક્સિસ બેંકનો કર્મચારી હોવાનું જણાવી ગઠિયો લોકોને શીશામાં ઉતારતો હતો
શહેરમાં લોકોને શીશામાં ઉતારવા માટે ગઠિયાઓ દ્વારા નીતનવા કીમિયાઓ અજમાવી લોકોના ખાતામાંથી લાખોની રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હોય છે. આવા જ એક વધુ કિસ્સામાં રાજકોટના મહાવીરસિંહ જિતેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સે 10 લોકોને ચુંગાલમાં ફસાવી રૂ.16,92,280ની છેતરપિંડી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.