વિકાસશીલ ભારત’ થી ‘વિકસિત ભારત’ થવા તરફ પ્રયાણ કરતી યાત્રા….
'
આજેબાલાસિનોર તાલુકા ના નવગામા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ. અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનુ માર્ગદર્શન આપ્યું
કેન્દ્ર અને રાજ્યની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના દરેક માનવી સુધી પહોંચે તે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે, જેમાં સચિવશ્રી આદિજાતિ વિકાસ, યોગેશભાઈ પંડ્યા મધ્યગુજરાત ઇન્ચાર્જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, અજમેલસિંહ પરમાર વિકસિત ભારત યાત્રા ના ઇન્ચાર્જ, કાંતિભાઇ ચૌહાણ પ્રતિનિધિ પ્રમુખશ્રી બાલાસિનોર તાલુકા પંચાયત, પરસોત્તમભાઈ ઠાકોર આરોગ્ય સમિતી ચેરમેન ના પ્રતિનિધી, મામલદારશ્રી,તાલુકા વિકાસઅધિકારીશ્રી, રામસિંહ ઉપ્રમુખ બાલાસિનોર તાલુકા પંચાયત, સરપંચશ્રી નવગામા, બળિયાદેવ સરપંચશ્રી અમરાભાઈ,પૂર્વ સરપંચ કાંતિભાઇ, પુજાંભાઈ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાથીજી,અંદરસિંહ વહીવટતંત્ર આગેવાનો ગ્રામજનો હાજર રહ્યાં
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.