કડાણા તાલુકા ના રેલ્વા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન…
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે આજ રોજ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના રેલ્વા પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા*આ અન્વયે પી.એમ.સ્વનિધિયોજના, પી.એમ.વિશ્વકર્માયોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણયોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો ત્યારે આ કાર્યક્રમ મા સાથે મદદનીશ વિકાસ કમિશનર સાહેબ. કડાણા તાલુકા પ્રમુખશ્રી મંગુબેન માલીવાડ .કડાણા તાલુકા વિકાસઅધિકારી હેતલબેન કટારા, મામલતદારશ્રી ખાંટ સાહેબ .કડાણા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાળુભાઈ.પી.ડામોર. ન્યાય સમિતિ ચેરમેન જેશિગભાઇ તાવિયાડ પાર્ટીના કાર્યકર્તાઓ અજયપાલ બાપુ, વેચાતભાઈ વાગડીયા શનાભાઈ ફૌજી મકનભાઈ ફૌજી સહીત પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ, અને મોટી સંખ્યામાં વડીલો, શાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો, તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.