શ્રીજી આંખની હોસ્પીટલ - At This Time

શ્રીજી આંખની હોસ્પીટલ


ડૉ. પ્રદિપ પોરિયા M.S. (Ophthalmology) આંખના સર્જન મો. ૮૧૬૦૯૬૪૯૪૦

મેડીકલ વિમો (ઇન્સ્યોરન્સ) ધરાવતા દર્દીઓ માટે કેશલેશની સુવિધા

આધુનિક ફેકો પદ્ધતિથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન

ફોલ્ડેબલ ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ નેત્રમણિ મુકવાની સુવિધા

વેલની પ્લાસ્ટીક સર્જરી દ્વારા ફરી વેલ થવાની નહિવત શક્યતા સાથેની આધુનિક ઓપરેશનથી સારવાર

કોમ્પ્યુટર દ્વારા ચશ્માના નંબરની તપાસ તેમજ નંબર ઉતારવાની સુવિધા

આંખને લગતી તમામ રોગોના નિદાન તેમજ ઝામર, પરવાળા, વેલ, પડદાની તકલીફ વગેરેનું નિદાન અને સારવાર

આંખના નંબર ઉતારવાની સુવિધા

કિરણ આર્કેડ, બીજો માળ, બસ સ્ટેન્ડની બાજુમાં, સોરઠ લેબની ઉપર, કેશોદ, જી. જુનાગઢ

Mob.: 8160964940

સમય : સવારે ૧૦ થી સાંજે ૬ (સોમવાર થી શુક્રવાર)

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.