મહીસાગર : જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા વ્યાજબી ભાવની દુકાન માં ચેકીંગ
જીલ્લા ના લુણાવાડા ખાનપુર કડાણા બાલાસિનોર તાલુકા માં ચેકીંગ
જીલ્લા ની અલગ અલગ સરકારી દુકાન માં ચેકીંગ
પુરવઠા અધિકારી દ્વારા જિલ્લામાં આવેલ વ્યાજબી ભાવની 4 દુકાનો ના પરવાના 60 દિવસ માટે મોકુફ
જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવતા કાર્યવાહી
જીલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહીને લઈને અન્ય વ્યાજબી ભાવની દુકાનોમાં પણ ફાફડાટ
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.