ટ્રક લોનના હપ્તાની રિકવરીનો ખાર રાખી બેંક કર્મચારી પર ત્રણ શખ્સે હુમલો કર્યો
જામનગરના ઇસમે રાજકોટની બેંકમાંથી લોન પર ટ્રક ખરીદ કર્યા બાદ હપ્તા ભરતો નહોતો, બેંકના કર્મચારીએ રિકવરીની કાર્યવાહી કરાવતા જામનગરના ઇસમે પોતાના ત્રણ મળતિયાઓ મોકલી બેંક કર્મચારી પર હુમલો કરાવ્યો હતો, પોલીસે સૂત્રધાર સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.