માળીયા હાટીના તાલુકાના લોકોને વધુ ટ્રેનનો મળશે લાભ - At This Time

માળીયા હાટીના તાલુકાના લોકોને વધુ ટ્રેનનો મળશે લાભ

[14/12, 7:40 pm] Pratap Sisodiya: મુસાફરોની સુવિધા માટે ભાવનગર-જેતલસર ટ્રેનને 16મી ડિસેમ્બરથી વેરાવળ અને પોરબંદર સુધી લંબાવવામાં આવશે
પોરબંદર-વેરાવળ ટ્રેનને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવશે

મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી સ્ટેશને ઉભી રહેશે.
3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ દરરોજ રાજકોટથી 16.10 કલાકે ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
[14/12, 7:42 pm] BHA NO. 2: મુસાફરોની સુવિધા માટે ભાવનગર-જેતલસર ટ્રેનને 16મી ડિસેમ્બરથી વેરાવળ અને પોરબંદર સુધી લંબાવવામાં આવશે
પોરબંદર-વેરાવળ ટ્રેનને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવશે

મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી સ્ટેશને ઉભી રહેશે.
3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ દરરોજ રાજકોટથી 16.10 કલાકે ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે. તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.