બોટાદ નગરપાલિકા દ્વારા વેપારીઓને શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન કરવા તાકીદ
બોટાદ નગરપાલિકા દ્વારા વેપારીઓને શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન કરવા તાકીદ
બોટાદ નગરપાલિકા વિસ્તારમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓને જાણ કરવામાં આવે છે કે વર્ષ 2023-2024 નો વ્યવસાયવેરો ભરવાનો બાકી હોય તેઓએ તાત્કાલિક ભરી જવો નહીંતર ગુજરાત રાજ્ય વ્યવસાયવેરો અધિનિયમ-1976 ની કલમ-11 ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમજ 18% હાલ રોજ બરોજ પેનલ્ટી ચડે છે તે દંડકીય વ્યાજથી બચવા તાત્કાલીક વ્યવસાયવેરો ભરી જવો તેમજ જે વ્યહપારીઓને શોપ લાઈસન્સ લેવાનું બાકી હોય તથા રીન્યુ કરાવવાનું બાકી હોય તેમને વહેલીતકે શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન કરાવી જવુ નહીંતર ગુજરાત રાજ્ય શોપ એક્ટ અધિનિયમ-2019 ની કલમ-28 ની જોગવાય મુજબ દસહજાર રૂપિયા સુધી ની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું બોટાદ નગરપાલિકા શોપ ઈન્સ્પેક્ટર રાજુભાઈ ડેરૈયાની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ મો.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.