ચીતલ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે  નો પ્રથમ બાલકૃષ્ણ  દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશી ને એનાયત થયો - At This Time

ચીતલ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે  નો પ્રથમ બાલકૃષ્ણ  દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશી ને એનાયત થયો


ચીતલ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે  નો પ્રથમ બાલકૃષ્ણ  દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશી ને એનાયત થયો

ચીતલ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે નો પ્રથમ બાલકૃષ્ણ દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશી ને એનાયત થયો રૂ.૧૧.૦૦૦ ડો.ઉષાબેનઅને રાજેશભાઈ પટેલ રાશિ અર્પણ કરી પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ના અધ્યક્ષતામાં પ્રખર ભજન સમ્રાટ નિરંજન પંડ્યા અને જે.પી. ડેર ઉપસ્થિત માં લોક સાહિત્ય સેતુ ના કલાકાર દ્વારા વિશેષ પ્રસ્તુતિ વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલ કૃષ્ણ સાહિત્ય સભા ચિતલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મ દિવસ નિમિત્તે પ્રતિ વર્ષ બાલ કૃષ્ણ દવે એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસાર અને પ્રચાર માટે નો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને રૂપિયા ૧૧.૦૦૦ ની રાશિ સાથે નો એવોર્ડ મુખ્ય દાતા ચિતલ ના ભૂતપૂર્વ તબીબી સેવા ભાવિ ડોકટર રાજેશભાઈ પટેલ અને ડો.ઉષાબેન પટેલ ના સૌજન્ય થી પદ્મશ્રી હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ ના અધ્યક્ષતા માં યોજાય ગયો આ સુંદર કાર્યક્રમનું ઉદઘાટન માનવ મંદિર સાવરકુંડલાના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ અને દાન મહારાજ ની જગ્યા ચલાલા ના લઘુમંહત પૂજ્ય પ્રયાગરાજ ભગત હસ્તે કરવા માં આવેલ
પ્રસંગે ભજન સમ્રાટ નિરંજનભાઈ પડયા, ડૉ.કનુભાઈ કરકર, જે.પી. ડેર,જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મોટભાઈ સવંટ ,ચિતલ ના ઉદ્યોગપતિ જયસુખભાઇ દેસાઈ,લોક સાહિત્યકાર કૌશિકભાઇ દવે લોકસાહિત્યકાર પંકજભાઈ દવે ,લોક સાહિત્યકાર જે.પી. ડેર, ઉમેશભાઈ જોશી, ડૉ .કેતન કાનપરિયા, નીતેશ ડોડીયા, ભરત ભાઈ દેસાઈ,તેમજ મહેન્દ્રભાઈ જોશી ના શુભેચ્છકો, સગા સ્નેહી અને સાહિત્ય રસિકો મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ ઇતેશ મહેતા, કવિ કનુભાઈ લીબાસિયા અશોકભાઈ નિર્મળ ડો.પ્રકાશભાઈદેવમોરારી,મનીશભાઈ દવે, રાજેશ્વરી રાજ્યગુરુ , કવિ બિંદુ ત્રિવેદી, હિરેન ચાવડા, પ્રભુદાસ ભાઈ બારોટ,સુરેશ તળવિયા, જીતુભાઈ તેરૈયા વગેરે જહેમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન કવિ ડૉ.ધ્રુવ મહેતા એ કરેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.