રાષ્ટ્રની આશાઓ અને સપનાઓનું વહન કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
રાષ્ટ્રની આશાઓ અને સપનાઓનું વહન કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ચમકતી આંખોમાં અનેરો ઉત્સાહ અને મનમાં વર્ષ 2047 સુધીમાં આપણાં દેશને વિકસિત દેશોની હરોળમાં સામેલ કરવાનો દ્રઢ નિર્ધાર.આ તસ્વીરો છે.બોટાદ જિલ્લાના વિવિધ ગામોની કે જ્યાં લોકકલ્યાણના વચન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથ ભ્રમણ કરી રહ્યાં છે.ગઢડા તાલુકાનાં પીપરડી,રાણપુર તાલુકાનાં ચંદરવા-સુંદરિયાણા, બોટાદ તાલુકાના નાની વિરવા-મોટી વિરવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથ પહોંચ્યા હતા.જ્યાં ગ્રામજનોએ વાજતેગાજતે રથનું સ્વાગત કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.