બોટાદની પટેલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના વહીવટ દારને સજા
બોટાદની પટેલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના વહીવટ દારને સજા
આજુબાજુના ગામોના ગરીબ ભોળા લોકોને ઊંચા વ્યાજ ની લાલચ આપી થાપણો મુકવા લલચાવી શ્રીપટેલ ક્રેડિટ કો-ઓપરેટીવસોસાયટી તથા પટેલ શ્રોફ અને પટેલ શ્રોફ અને કમિશન એજન્ટના ભળતા નામોજણાવી થાપણો મેળવી સભાસદ અને બિન સભાસદના નામે ખોટા દસ્તા વેજો બનાવી બોગસ લોન મળતીયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી રૂપિયા ૬૧ લાખ ૫૯૦૦૦ હજારની માતબર રકમની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી કરનારને બોટાદ કોર્ટના વિવિધ ગુનામાં ત્રણ ત્રણ વર્ષની તથા બે વર્ષની સજા તથા 42 હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.