શહેરમાં વધતા જતા ટ્રાફિકને લઈને આમ પાર્ટી દ્રારા આવેદનપત્ર
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં દીન પ્રતિદિન વધતા જતા ટ્રાફિકની સમસ્યાને લઈને મહીસાગર જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા અધિક જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.જીલ્લા આમ પાર્ટીના પ્રમુખ બાબુભાઇ ડામોર તેમજ આમ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદેદારોની ઉપસ્થિતમા આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.અને નગરમાં ટ્રાફિક નિયમોને લઈને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.