લુણાવાડા બસ સ્ટેશન ખાતે 830 બાળકોને પોલીસની રસી આપવામાં આવી
લુણાવાડા નગરમાં આવેલ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા 830 બાળકોને પોલીયોની રસી આપવામાં આવેલ હતી.આરોગ્ય વિભાગ દ્રારા પોલીયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે લુણાવાડા એસ.ટી સ્ટેશન ખાતે 830 બાળકોને પોલિયોની રસી આપવામાં આવેલ હતી.0 થી 5 વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવી રહ્ય છે.ત્યારે અર્બન હેલ્થ સેન્ટર દ્રારા પોલીયોની રસી આપવામાં આવેલ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.