દામનગર સબ સેન્ટર ખાતે જિ.પં.પ્રમુખ સુતરિયા ના હસ્તે રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન પ્રારંભ - At This Time

દામનગર સબ સેન્ટર ખાતે જિ.પં.પ્રમુખ સુતરિયા ના હસ્તે રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન પ્રારંભ


દામનગર સબ સેન્ટર ખાતે જિ.પં.પ્રમુખ સુતરિયા ના હસ્તે રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન પ્રારંભ

દામનગર શહેર માં રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન કેમ્પિયન નો અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરિયા ના હસ્તે પ્રારંભ કરાયો તા.૧૦/૧૨/૨૩ શહેર ના અલગ અલગ સાત વિસ્તારો માં બુથ ત્રણ ટ્રાંજીસ પોલિટ ઉપર ૧૭૭૧ શિશુ ઓને પોલિયો ના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરાશે લાઠી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રાકેશભાઈ સોરઠીયા જ્યંતીભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં સબ સેન્ટર દામનગર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખિયા ના તબીબ નિમિષ ચતરોલા ડો શીતલબેન રાઠોડ પી બી ભટ્ટી એમ આર પરમાર વી એમ છભાડ પૂર્વીબેન પડાયા પી બી રાઠોડ રીનાબેન ભોજાણી આરતીબેન શહેર ના તમામ આશા વર્કર બહેનો ના સંકલન થી દરેક વિસ્તાર માં સુવ્યવસ્થિતિ પોલિયો નાબુદી અભિયાન ને સફળ બનાવાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.