ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગુંદિયા ગામથી તારીખ 10:12:2023:રવિવાર ના રોજ
ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગુંદિયા ગામથી તારીખ 10:12:2023:રવિવાર ના રોજ ગુંદિયા ગામથી ફાગવેલ પગપાળા જવા માટે 70 થી 80 ભાવિક ભક્તો પગપાળા સંગ માં જોડાયા હતા ભક્ત શ્રી કાનજી ભાઈ શામજીભાઈ વસાવા:ગામના આગેવાન શ્રી રાજુભાઈ મસૂર ભાઈ વસાવા :સંતોષ ભાઈ સતિષભાઈ વસાવા :સોહીલ ભાઈ હરેશભાઇ વસાવા :કૌશિક ભાઈ સતિષભાઈ વસાવા:પિયુષ ભાઈ ચંપક ભાઈ :મનીષ ભાઈ સુરેશભાઈ જેમાં ગુંદિયા ગામના સેવા ભાવિ શ્રી રાજેશ ભાઈ વસાવા યે પણ સહયોગ આપ્યો હતો જય શ્રી ભાથીજી મહરાજ કી જય હો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.