રાજકોટ શહેરમાં ચોરી થયેલા મોબાઈલ ને શોધી કાઢતી થોરાળા પોલીસ સ્ટેશન. - At This Time

રાજકોટ શહેરમાં ચોરી થયેલા મોબાઈલ ને શોધી કાઢતી થોરાળા પોલીસ સ્ટેશન.


રાજકોટ શહેરમાં ચોરી થયેલા મોબાઈલ ને શોધી કાઢતી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ થોરાળા વિસ્તારમાંથી ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત સાયબર ક્રાઈમ ડિટેક્શન ટીમના દિનેશભાઈ વાળા, રાકેશભાઈ બાલાસરા અને અન્ય સ્ટાફે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનેટરીંગ કરતા રહે છે. જેના આધારે ગુમ અથવા ચોરાયેલ મોંઘાદાઢ મોબાઈલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવામાં આવે છે. (CEIR) પોર્ટેલના ઉપયોગ થકી રૂ.૮૯૦૦૦ની કિંમતના કુલ-૬ મોબાઈલ ફોન શોધીને રીકવર કરવામાં આવ્યા અને મૂળ માલિકને પરત કરાયા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.