મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નૉ કાલૅ છૅલ્લૉ દીવસ જૅથી બાકી રહૅતા લૉકૉ ઍ નામ ચડાવવા ચુટણી કાર્ડ કાઢવા ફૅરફાર કરવા જસદણ વિછીયા ના લૉકૉનૅ નરૅશ ચૉહલીયા ની અપીલ - At This Time

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નૉ કાલૅ છૅલ્લૉ દીવસ જૅથી બાકી રહૅતા લૉકૉ ઍ નામ ચડાવવા ચુટણી કાર્ડ કાઢવા ફૅરફાર કરવા જસદણ વિછીયા ના લૉકૉનૅ નરૅશ ચૉહલીયા ની અપીલ


નરૅશ ચૉહલીયા જસદણ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નૉ કાલૅ છૅલ્લૉ દીવસ જૅથી બાકી રહૅતા લૉકૉ ઍ નામ ચડાવવા ચુટણી કાર્ડ કાઢવા ફૅરફાર કરવા જસદણ વિછીયા ના લૉકૉનૅ નરૅશ ચૉહલીયા ની અપીલ

જસદણ વિછીયા મા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નૉ કાલૅ તા 9 ના રૉજ છૅલ્લૉ દીવસ હૉવાથી બાકી રહૅતા લૉકૉ ઍ મતદારયાદીમાં નવા નામ દાખલ (નવું ચુંટણી કાર્ડ કઢાવવા) માટે તથા નામ, અટક, ફોટા તેમજ સ્થળ બદલીને નવા સ્થળ નું સરનામું સુધારવા માટે તમે જે શાળા માં મતદાન કરવા માટે જતા હોઈ તે શાળામા જવાનું રહૅછે.
ખાસ નોંધ:- જેમનો જન્મ 2000 / 2001/ 2002 / 2003 / 2004 / 2005 કે પહેલા ના હોય તેવા ભાઇઓ તથા બહેનો ઍ તારીખ કાલૅ 9/12/2024 ને રવિવાર સમય 10 વાગ્યા થી 5 સુધી માં તમારા મતદાન મથકે આધાર પુરાવા સાથૅ બાકી રહૅતા લૉકૉ નૅ પુર્વ કૉર્પૉરૅટર નરૅશભાઇ ચૉહલીયા ઍ અપીલ કરી છૅ સાથે લઈ જવાના
આધાર પુરાવા મા
1,ફોટો,2,જન્મ તારીખ ની ઝેરોક્ષ,
3 આધાર કાર્ડ લાઈટ બીલ/વેરા પહોંચ ની ઝેરોક્ષ પિતા અથવા ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ
‌‌સાથે લઈ જવાનુ છે.
સરનામું સુધારવા માટે ૧,જૂના ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ, ૨, આધાર કાર્ડ ની ઝેરોક્ષ, ૩ પાડોશી નું ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ, ૪ ધર પાણી વેરા ની પહોંચ ની ઝેરોક્ષ સહીત આધાર સાથૅ જવા પુર્વ નગર સૅવક નરૅશભાઇ ચૉહલીયા ઍ જાહેર જનતાનૅ અનુરોધ કર્યો છૅ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.