પેટ્રોલ પંપ શરૂ કરવા શું કરવું તે અંગે સર્ચ કર્યું; થોડીવારમાં ફોન આવ્યો અને અધિકારી તરીકે વાત કરી 51 હજાર પડાવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રહેતો યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો
સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને ઓપરેશન પાર પાડી જાય છે. સામાપક્ષે લોકોની જાગૃતતાનો અભાવ પણ છેતરપિંડી માટે કારણભૂત છે. છેતરપિંડીના વધુ બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પેટ્રોલ પંપ ચાલુ કરવા ઇચ્છુક યુવક સાથે ભારત પેટ્રોલિયમના અધિકારી તરીકે વાત કરી ગઠિયાએ રૂ.51 હજાર પડાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.