જસદણ વિંછીયા રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં ચોરીનો બનાવ
જસદણ વિંછીયા રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં ચોરીનો બનાવ
જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપમાં ચોરીનો બન્યો બનાવ જે ચોરીની ઘટના CCTV માં કેદ થઈ, આરોપીએ પેટ્રોલ પંપ માંથી 17,700 ની રોકડની ચોરી કરી હતી, વારંવાર પંથક માં ચોરીના બનાવ વધી રહ્યા છે, જસદણ પોલીસે CCTVના આધારે એક તસ્કરને કર્યો અટક, આરોપી રાહુલ સિદ્ધાર્થ બુદકિયા નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી, આરોપી અલગ અલગ 14 જેટલી ચોરીની કબુલાત કરી, જસદણ પોલીસે 11 હજારની રોકડ સહિત એક મોબાઈલ સાથે આરોપીની ધરપકડ કરી જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.