ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી 25 કરોડની કરચોરી પકડાઇ
GSTની રાજકોટ, અમદાવાદ, સુરતમાં તપાસ પૂર્ણ
રાજકોટ, સુરત અને અમદાવાદમાં એક સાથે 28 ડ્રાયફ્રૂટના વેપારીઓના 51 સ્થળ પર રાજ્યની જીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવારમાં મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનું વેચાણ થયું હોવાથી આ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસના અંતે આ 28 વેપારી પાસેથી 20 કરોડ રૂપિયાની કરચોરી થતી હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.