જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની જનકલ્યાણનો સેતુ - At This Time

જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની જનકલ્યાણનો સેતુ


જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની જનકલ્યાણનો સેતુ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે અન્વયે બોટાદ જિલ્લામાં રાણપુર ગામ ખાતે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.