જોટીગડા ગામે પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરાયું
જોટીગડા ગામે પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરાયું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા જોટીગડા ગામે પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યુ હતું. તેમજ વાહક જન્ય રોગ અટકાયતી પગલા વિશે સુપર વાઈઝર જયેશ ચૌહાણ દ્વારા લોકોને સમજણ આપવામાં આવેલ. ચોટીંગડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા પુરા નાશક કામગીરી કરવામાં આવી તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગો કેવી રીતે અટકાવવા તેની પણ સમજણ લોકોને આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.