માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે psi ના અધ્યક્ષ સ્થાને વેપારીઓ મળી બેઠક - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે psi ના અધ્યક્ષ સ્થાને વેપારીઓ મળી બેઠક


નડિયાદ ખાતે બનેલ આયુર્વેદિક સીરપ પીવાથી પાંચ જેટલા વ્યક્તિઓના મરણ થયેલ છે જે અંગેની બેઠક યોજાણી

માળીયા હાટીના psi પી.કે.ગઢવી તમામ વેપારી ને આયુર્વેદિક સીરપ વિશે વિસ્તૃત માહિતગાર કર્યા

તમામ મેડિકલ ફારમાસિસ્ટ તથા પાન સ્ટોર,અન્ય દુકાનોના માલિકોને સંચાલકો રહ્યા હાજર

માળીયા હાટીના માં હવે ડોકટરનાં પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ મળશે નહી તેવો આદેશ અપાયો હતો.

આ સંદર્ભે મેડિકલ એસોસિએશન તેમજ મેડિકલ સ્ટોરના સંચાલકોએ સૂચનો આપ્યા હતા.

ગેર કાયદેસર સીરપ, દવા, નશીલી કેફી પીણું માળીયા હાટીના તાલુકા માં કોઈ પણ જગ્યા પર વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો

માળીયા હાટીના પી.એસ.આઈ પી.કે.ગઢવી એ જણાવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.