બાલાસિનોર : નશાકારક સીરપને લઈ પોલીસ એકશન મોડમાં
ખેડા જીલ્લામાં છ ના મોત બાદ આરોગ્યવિભાગ અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું . નશાકારક આયુર્વેદિક સિરપમાં ઇથેલોનને બદલે મિથેનોલ વપરાતું હોવાની શંકાને લઇ પોલીસ એકશાન મોડમાં આવ્યું છે .
બાલાસિનોર પોલીસ નશાકારક સીરપને લઈ એકશન મોડમાં આવી છે . પોલીસ દ્વારા ડ્રાઇવ શરૂ કરી ચેકિંગ હાથ ધર્યું હતું .
પાન પાર્લર, રેસ્ટોરન્ટ સહિત મેડિકલ સ્ટોરોમાં પોલોસે ચેકીંગ હાથ ધર્યું છે.
જો કોઈ ગેરકાયદેસર પ્રતીબંઘીત આયુર્વેદિક સિરપનુ વેચાણ કરશે તો તેની સામે NDPS એક્ટ મુજબ કાર્યવાહિ થશે . વાંઘાજનક નશાકારક આયુર્વેદ સિરપ નહિ મળતા તંત્રએ રાહત અનુભવી હતી .
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.