મહીસાગર વીરપુરની બૅન્ક ઓફ બરોડાની ઘોર બેદરકારી સામે આવી
મહીસાગર જિલ્લાના વિરપુર બેન્ક ઓફ બરોડામાં kyc અને ડિબીટી માટે ગ્રાહકોને ધરમ ધક્કા ખવડાવી મનમાની કરતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે વિરપુર તાલુકાના રસુલપુર ગામના ગ્રાહક ખાંટ મનુભાઈ બાબરભાઈ તથા રમેશભાઈ કાનાભાઈ સોલંકી આ બન્ને ગ્રાહકો છેલ્લા પચાસ દિવસો જેટલો સમય વિતવા છતાં ધરમ ધક્કા ખવડાવતા ન છુટકે થાકીને ગ્રાહકોએ મીડિયાકર્મીનો સહારો લઈ પૂછ પરછ કરતા બૅન્ક ઓફ બરોડાના કર્મચારીઓ પોલીસ બોલાવી બેસાડી દેવાની ધમકી આપતાં જણાવેલ કે આપકો જાને નહિ દેંગે તો સુ જનતાને પૂછવાનો અધિકાર નથી ? મીડિયા કર્મી સાથે પણ ઉશેકરાઈ ગયેલા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ડરાવી ધમકાવી અને કામ ખોરંભે ચડાવી દેવાય છે, તો સમાન્ય જનતાની તો વાત જ સુ કરવી તે એક મોટો સવાલ છે, જવાબદાર અધિકારીઓ દ્વારા આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે કે પછી આવા અધિકારીઓને છાવરીને જનતાને ધરમ ધક્કા ખવડાવવાનો નિવેડો લાવવામાં આવશે એ જોવું રહ્યું
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.