મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર સંધ ના મંત્રી શ્રી હિતેશભાઈ ખત્રી સુંદર કામગીરી
મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર સંધ ના મંત્રી શ્રી હિતેશભાઈ ખત્રી સુંદર કામગીરી
વડનગર મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ નાં મંત્રી શ્રી હિતેશભાઈ ખત્રીએ હંમેશા દિવ્યાંગ માટે કામ કરતા હોય છે,ત્યારે ગુંજા ગામ દિવ્યાંગ તેઓ પથારીવશ હતા.તેમજ તેમને ઉચકીને ફેરવા પડે તેવી સ્થિતિ આ દિવ્યાંગ હતો.હિતેશભાઈ ખત્રી આ દિવ્યાંગની જાણ થતાં તેમને પોતાની ફોરવ્હીલ ગાડી લઈને દિવ્યાંગ ઘરે ગયા હતા.ત્યાર બાદ વડનગર સીવીલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ વિભાગ લાવ્યા હતા.સીવીલ હોસ્પિટલમાંથી સિક્યુરિટી સ્ટાફ ગેટ નંબર -2 તમામને આ દિવ્યાંગ માટે ટેચરમા લાવી દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવા ની ઓફિસ કાર્યાલય સુધી પહોંચાડી ને તે દિવ્યાંગ ને દિવ્યાંગ પ્રમાણપત્ર સરકારી લાભ મળે તેવું ડૉક્ટર સાહેબે સાથ સહકાર આપી ને પ્રમાણપત્ર કાઢી આપ્યું હતું અને આ દિવ્યાંગ ને પોતે બેસી પણ ના શકે હલનચલન કરવા જાય તો પણ પડી જાય તેવા દિવ્યાંગ મિત્ર ને જનરલ હોસ્પિટલ વડનગર ના RMO અધિકારી શ્રી ડૉ નરેશભાઈ ડામોર સાહેબ ને વાતચીત કરી ને આ દિવ્યાંગ એમ્બ્યુલન્સ મારફતે ફ્રી સેવા આપી ને તેમને ગુંજા ગામ ખાતે ધરે મોકલ્યા હતા તેથી વડનગર જનરલ હોસ્પિટલ ના RMO અધિકારી શ્રી ડૉ નરેશભાઈ ડામોર તથા ઓર્થોપેડીક વિભાગ ડૉક્ટર તથા સિક્યુરિટી ગાર્ડ સેવકો તથા જનરલ હોસ્પિટલ વડનગર માં આ દિવ્યાંગ ને સાથ સહકાર આપી ને દિવ્યાંગ પ્રમાણપત્ર કાઢી આપ્યું તે બદલ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ના મંત્રી હિતેશભાઈ ખત્રી તથા જીગરભાઈ પટેલ તથા દિવ્યાંગ મિત્ર સગા એ પણ જનરલ હોસ્પિટલ ના RMO અધિકારી શ્રી ડૉ નરેશભાઈ ડામોર હ્રદય પૂર્વક આભાર માન્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.