પાળીયાદના યુવક ઊપર વ્યાજના પૈસાને લઈને મારામારી હાથ પગ ભાંગયા - At This Time

પાળીયાદના યુવક ઊપર વ્યાજના પૈસાને લઈને મારામારી હાથ પગ ભાંગયા


પાળીયાદના યુવક ઊપર વ્યાજના પૈસાને લઈને મારામારી હાથ પગ ભાંગયા

પાળીયાદ ગામનો વતની અને બોટાદમાં સ્પેરપાર્ટની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે યુવાનને જરૂરીયાત હોવાથી ગામના જ વ્યક્તિપાસેથી 1 લાખ રૂપિયા 10 % ટકાના વ્યાજે લીધા હતા જેનુ દર મહિને 10 હજાર વ્યાજ આપતો હતો પરંતુત્રણેક મહિનાનું વ્યાજ બાકી હતું.જે મામલે વ્યાજખોરે લાકડીઓના ઘા મારી યુવાનના હાથપગ ભાંગી નાખ્યા હતા.ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે યુવાને વ્યાજખોર યુવરાજસિંહ ડોડીયા વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.