વડનગર માં ગુજરાત રાજ્ય (ગવર્નર)રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ની આધુનિક સ્થળ ની મુલાકાત
વડનગર માં ગુજરાત રાજ્ય (ગવર્નર)રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ની આધુનિક સ્થળ ની મુલાકાત
ગુજરાત રાજ્ય ના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગ ઈ કાલે એ વડનગર ખાતે મુલાકાત લીધી તેમાં ગાસકોળ દરવાજા ની અંદર આવેલું બુદ્ધ મોનેસ્ટી, તાના-રીરી ગાર્ડન, કિર્તી તોરણ, રેલવે સ્ટેશન,પ્રેરણા સ્કૂલ મ, વિશ્વ ના બીજા નંબર નું મ્યુઝીયમ ,આર્ટ ગેલેરી, સપ્ત ઋષિ નો આર,શમિષ્ઠા તળાવ માં નૌકાવિહાર કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગવર્નર દર્શનાદેવી અંતરમન થી ચહેરા પર ખૂબ જ આનંદ વિભોર થઇ ગયા હતા તેની સાથે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ના અભિજીત આંબેડકર પાસે વડનગર આધુનિક અને ઐતિહાસિક સ્થળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સંપૂર્ણ માહિતી ની જાણકારી લીધી હતી મુલાકાત લીધી આમ જોવા જઈએ તો ગઈ કાલે બુધવારે કેન્દ્રીય માંથી વડનગર ની મુલાકાત લીધી હતી એટલે એવું લાગે છે કે વડનગર કેન્દ્ર અને રાજ્ય માંથી મુલાકાત વધી છે તેથી આ પ્રસંગે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.