સોમનાથ-ગિરનાર પરિક્રમા સેવામાં સોમનાથ- વેરાવળ એસ.ટી. બસ તંત્ર ખડે પગે રહ્યું ગત વરસ કરતા વધારે આવક મેળવી
સોમનાથ-ગિરનાર પરિક્રમા સેવામાં સોમનાથ- વેરાવળ એસ.ટી. બસ તંત્ર ખડે પગે રહ્યું ગત વરસ કરતા વધારે આવક મેળવી
વેરાવળ તા. ૨૯ સુપ્રસિધ્ધ સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો અને ગિરનારની લીલી પરિક્રમા અનુસંધાને સોમનાથ-વેરાવળ એસ.ટી. ડેપો તરફથી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામા આવ્યું જેના સફળ સંચાલનથી ૧૮,૮૧,૭૧૩ રૂપિયાની આવક ગીરનાર પરિક્રમા યાત્રિકોની સોમનાથ- ગિરનારને એક્સ્ટ્રા ૧૦૯ બસોથી થઈ જેમાં ૪૩૩ ટ્રીપો દોડી અને ૪૦૭૨૪ કિલોમીટર સફર સાથે ૧૮૬૦૭ મુસાફરોએ સસ્તી સલામતી અને વિવેક સાથેની એસ.ટી. બસમાં યાત્રા કરી હતી.
વેરાવળ એસટી ડીપો મેનેજર દિલીપ સામળા મદદનીશ દયારામ બાપુ મેસવાણિયા, ડેપો ડ્રાઈવરો, કંડક્ટરો, ટ્રાફિક સુપર વાઈઝરો મિકે નીક સુપરવાઈઝરો, મકિનીક સ્ટાફ સર્વના ટીમ વર્ક કારણે સફળતા મળતા ડેપો મેનેજર દિલીપ સામળાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
તંત્ર તરફથી અપાયેલ લક્ષ્યાંક ૧૨,૭૦,૧૧૦ની સામે ૧૮,૮૧,૭૧૩ રૂપિયા મેળવ્યા આમ લક્ષ્યાંક કરતા રૂપિયા ૬,૧૧,૬૧૩ વધારે મેળવવામાં આવેલ હતા.
ગયે વરસે ૯,૪૦,૧૨૨ની સામે ૧૮,૮૧,૭૧૩ મેળવી ગત વરસ કરતા ૯,૪૧,૫૯૧ રૂપિયા આ વરસે એસ.ટી.ને વધુ ફળ્યા હતા.
જ્યારે સોમનાથ કાર્તિક પૂર્ણિમાના ચાર દિવસના મેળામાં વેરાવળથી સોમનાથ એસ.ટી. ડેપો સુધી ૨૮ ટ્રીપ સાથેની ૪૩૪ કીલોમીટર સફર સાથેની એક્સ્ટ્રા બસો દોડાવાઈ જેનો ૫૧૫ મુસાફર યાત્રીકોએ લાભ લઈ રૂપિયા ૧૧૩૮૮ની આવક એસ.ટી ને લઈ અને વિશેષ તો મેળામાં આવતા સગવગડતા સલામતી સા પ્રવાસીઓ માટે ખડેપગે ર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.