તમામ પશુપાલકોએ તેમની માલિકીની જગ્યામાં તેમના પશુઓને બાંધીને રાખવા બોટાદ નગરપાલિકાની સૂચના
તમામ પશુપાલકોએ તેમની માલિકીની જગ્યામાં તેમના પશુઓને બાંધીને રાખવા બોટાદ નગરપાલિકાની સૂચના
જાહેર જગ્યામાં ઢોર છુટા મુકનાર પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતના પગલા લેવાશે
બોટાદ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે,તમામ પશુપાલકોએ તેમની માલિકીની જગ્યામાં તેમના પશુઓને બાંધીને રાખવા. જાહેર જગ્યામાં ઢોર છુટા મુકનાર પશુપાલકો વિરુદ્ધ નામદાર ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશક મુજબ પોલીસ ફરિયાદ સહિતના પગલા તા.૨૯-૧૧-૨૦૨૩, બુધવારથી લેવાશે, જેની તમામ પશુપાલકોએ નોંધ લેવા ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.