ઓલ ઇન્ડિયા જૈન કટારીયા ફાઉન્ડેશન ગુજરાત ચેપ્ટર ઘેવરચંદજી ત્રીકમચંદજી કટારીયા સંઘવી જી.ટી. મેટલ એન્ડ ટ્યુબસ તથા મણીલક્ષ્મી તીર્થ માણેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવક
ઓલ ઇન્ડિયા જૈન કટારીયા ફાઉન્ડેશન ગુજરાત ચેપ્ટર ઘેવરચંદજી ત્રીકમચંદજી કટારીયા સંઘવી જી.ટી. મેટલ એન્ડ ટ્યુબસ તથા મણીલક્ષ્મી તીર્થ માણેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું
જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવક યુવતીઓ દ્વારા રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને વધુ વેગવતી બને તેવા શુભાશયથી કુલ ૩૮ રક્તદાતાશ્રીઓને સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી ઉચ્ચ ગુણવત્તા વાળુ રક્ત મળી રહે તેવા શુભાશયથી કુલ-૩૮ રડક્તયુનિટ એકત્ર કરી રાષ્ટ્રને સેવા અર્થે અર્પણ કરી આ સમગ્ર રક્તદાન શિબિર સુચારુંઆયોજનબધ્ધ રીતે મણી લક્ષ્મી તીર્થ દેરાસર પરીસર માં સંપન્ન કરવામાં બદલ અમો ઓલ
ઇન્ડિયા જૈન કટારીયા ફાઉન્ડેશન ગુજરાત ચેપ્ટરના તમામ કાર્યકર્તાઓ તથા તમામ રક્તદાતાશ્રીઓનોઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, તથા શ્રીમતિ હંસાબેન હિરાલાલ બ્લડબેન્ક તારાપુર પરિવાર વતી અંતઃકરણથીઆભારની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.