કારિયાણી ગામના વતની અશોકભાઈ કોગતિયાને નીવા ડેરી ફાર્મ ગીર ગૌશાળાને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ નંબર આપવામાં આવ્યું
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અલગ અલગ જિલ્લા માંથી અરજી મંગાવામાં આવે છે જેમાં અલગ અલગ માપદંડ મુજબ શ્રેષ્ઠ પશુપાલકોની પસંદગી કરવામાં આવે છે અને તમને શ્રેષ્ઠ પશુપાલકોના પ્રમાણપત્ર આપી ઈનામ આપવામાં આવે છે જેમાં બોટાદ જિલ્લાના કારિયાણી ગામના વતની અશોકભાઈ ભાવુભાઈ કોગતિયા(નીવા ડેરી ફાર્મ ગીર ગૌશાળા)ને વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ નંબર આપવામાં આવ્યું જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.