બજાર સમિતિ જસદણ દ્વારા ખેડૂત જોગ જાહેરાત
બજાર સમિતિ જસદણ દ્વારા ખેડૂત જોગ જાહેરાત કરવામાં આવી જેમાં વરસાદી માવઠા ના કારણે જસદણ માર્કેટ યાર્ડ માં બીજી જાહેરાત નથાય ત્યાં સુધી કોઇપણ ખેત પેદાશ માલ માર્કેટયાર્ડ માં ન લાવવા દરેક ખેડૂત ભાઇઓને ખાસ વિનંતી સાથે સૂચના આપવામાં આવે છે. તેમજ આ સમય દરમ્યાન હરરાજીનું તમામ કામ કાજ બંધ રાખેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.