બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રીજ્યામાં પ્રતિબંધ
બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રીજ્યામાં પ્રતિબંધ
બોટાદ જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.૨૪ ડિસે. થી ૨૩/૦૧/૨૪ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે તથા આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. કોઈએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહીં,જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.