વડનગર થી ઊંઝા ઉમિયા માતાજી નો પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર્યું હતું - At This Time

વડનગર થી ઊંઝા ઉમિયા માતાજી નો પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર્યું હતું


વડનગર થી ઊંઝા ઉમિયા માતાજી નો પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર્યું હતું

વડનગર નદીઓળ -અર્જુનબારી ઉમિયા ગ્રુપ દ્વારા પગપાળા યાત્રા સંઘ દર વર્ષ જેમ આજે આ પગપાળા સંધ સત્યાવીસ વર્ષ થયાં છે તેથી. વિક્રમ સવંત ૨૦૮૦ કારતક સુદ ચૌદસ ના રવિવાર સવારે ૮.૦૦ વાગ્યે માતાજી ની ધજા સાથે વડનગર થી ઊંઝા ઉમિયા માતાએ પગપાળા સંઘ પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા સંઘ લગભગ ૫૦૦ થી વધુ યાત્રાળુ જોડાયા હતા "ચાલો ચાલી ને મા ઉમિયા ધામ માં જ છે રે" માં ઉમિયા ના દર્શન કરી પાવન બની ને એ રે....તેમાં સન ૨૦૩૨ સુધી ના ભોજનદાતાશ્રી નો નામ નોંધાયા હતા આ વર્ષ ઉમિયા માતા નો રથ સાથે પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર્યો હતો જય ઉમિયા નામ શબ્દ ગૂંજી ઉઠ્યું હતું અને પગપાળા સંઘ નું પ્રસ્થાન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.