ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ પર આધારકાર્ડ ફરજિયાત
ફાર્મસી એજ્યુકેશનમાં ખૂબ મોટો ફેરફાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. 75 વર્ષ બાદ હવે ફાર્મસી કોલેજમાં ભણતા તથા ભણાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આધારકાર્ડ ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ પર લિંક કરવું પડશે. બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દૂર કરવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 75 વર્ષ બાદ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.