યુદ્ધ ક્ષેત્રે ફસાયેલા ને મદદ બદલ યુવાનો નું સન્માન "ઓપરેશન કવેરી કાબિલે દાદ" કોઈ મોટા પદ કે પૈસાની જરૂર નથી પરંતું હિમંત અને નિસ્વાર્થ ભાવનાની જરૂર - At This Time

યુદ્ધ ક્ષેત્રે ફસાયેલા ને મદદ બદલ યુવાનો નું સન્માન “ઓપરેશન કવેરી કાબિલે દાદ” કોઈ મોટા પદ કે પૈસાની જરૂર નથી પરંતું હિમંત અને નિસ્વાર્થ ભાવનાની જરૂર


યુદ્ધ ક્ષેત્રે ફસાયેલા ને મદદ બદલ યુવાનો નું સન્માન

"ઓપરેશન કવેરી કાબિલે દાદ"

કોઈ મોટા પદ કે પૈસાની જરૂર નથી પરંતું હિમંત અને નિસ્વાર્થ ભાવનાની જરૂર

યુદ્ધ ક્ષેત્ર માં ફસાયેલા પત્રકારો સામાન્ય નાગરિકો યુદ્ધક્ષેત્ર ખાર્તૂમ (સુદાન)માંથી ભારતીયોની બચાવ કામગીરી કરવા શરુ કરાયેલ ઓપેરશન કાવેરીમાં નિશ્વાર્થ ભાવે કાર્ય કરવા બદલ સન્માન કરાયેલ યુવકોના નામ અને તેમના અનુભવ અને મંતવ્યો અને ખુશખુશાલ લોકો ના વિચારો લોકો સુધી પહોંચે યુદ્ધની આવી વિકટ પરિસ્થિતિમાં પણ સામાન્ય મા સામાન્ય વ્યક્તિ સારા કર્યો કરી શકે છે તે માટે કોઈ મોટા પદ કે પૈસાની જરૂર નથી પરંતું હિમંત અને નિસ્વાર્થ ભાવનાની જરૂર છે બાકી રસ્તા આપો આપ મળે છે. આ પ્રકારની પ્રેરણા લોકો સુધી પહોંચે ઓપરેશન કવેરી કાબિલે દાદ ને અભિનંદન ખુશી વ્યક્ત કરતા લોકો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.