જસદણ-વિંછીયા વિસ્તારના હિંગોળગઢ તથા દેવપરા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવાના કામનું ભુમિપુજન
રાજ્યમાં ભૂગર્ભ જળના પ્રમાણ વધુ ઊંચા આવે અને જળસંગ્રહ ક્ષમતા વધે તેવા ઉદ્દેશ્ય જસદણ-વિંછીયા વિસ્તારના હિંગોળગઢ તથા દેવપરા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવાના કામનું ભુમિપુજન થયું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.