બજાર સમિતિ-જસદણ દ્વારા જાહેરાત - At This Time

બજાર સમિતિ-જસદણ દ્વારા જાહેરાત


બજાર સમિતિ-જસદણ દ્વારા જાહેરાત કમોસમી વરસાદ(માવઠા) ની આગાહી હોવાથી તા:૨૫/૧૧/૨૦૨૩ ને શનિવારથી તા:૨૮/૧૧/૨૦૨૩ ને મંગળવાર સુધી સુકા મરચાની આવક ઉતારવા દેવામાં આવશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.