લુણાવાડા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મોડા આવવા બદલ જનતા ની માંગી માફી
આગામી ચૂંટણી માં ૨૬ સીટો જીતવા ૫ લાખ મ તો થી વિજય બનાવવા નો નિર્ધાર કર્યો
કાર્યક્રમ માં ૧૦૦ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયા
સી આર પાટીલ ના હસ્તે કોંગ્રેસ ના કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો
મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ લુણાવાડા વિધાનસભા મતવિસ્તાર નો સ્નેહમિલન કાર્યક્રમ પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબના નિવાસ્થાન મુકામે સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબે પોતાના મતવિસ્તારમાં થયેલ કામગીરીનો ટૂંકો અહેવાલ રજૂ કર્યો હતો જ્યારે પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે લોકસભાની 26 બેઠકો 5 લાખ મત ની લીડ થી જીતવાનો હું કાર કર્યો હતો અને લુણાવાડા ખાનપુર કોંગ્રેસના કાર્યકરો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ પંચમહાલ લોકસભાના સંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સાહેબ હડપ મોરવા ના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાહેબ મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડ હીરાભાઈ પટેલ રાજેશભાઈ પાઠક સુમનબેન ચૌહાણ જીગ્નેશભાઈ સેવક ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુકલ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.