વડનગર તાના-રીરી મહોત્સવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વરદહસ્તે શુભારંભ
વડનગર તાના-રીરી મહોત્સવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વરદહસ્તે શુભારંભ
રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા ઉપક્રમે ગુજરાત ની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિ માં આયોજિત વડનગર ના આંગણેબે દિવસય તાનારીરી મહોત્સવ ૨૦૨૩ નો શુભારંભ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી ને તાનારીરી મહોત્સવ નું ઉદઘાટન કર્યું હતું. તેમાં વડનગર ની ઐતિહાસિક પૌરાણિક આઘુનિક ધરા પર ઉપર થી રાજય સરકારે સંગીત લલિત કલા અને સાહિત્ય ક્ષેત્રે લોક ભાગ્ય નામ રાખી છે.તાના-રીરી એવોર્ડ ૨૦૨૨-૨૩ તથા તાના-રીરી એવોર્ડ ૨૦૨૩-૨૪ નો એવોર્ડ થી સન્માનિત ત્રણેય સંગીત નારી રત્નો ને અભિનંદન પાઠવ્યા હતા આવ્યો હ તેમાં સુશ્રી મોનિકા શાહ ,શાસ્ત્રીય ગાયન ને કોલકાતા કંકણા.સુશ્રી કંકણા બેનર્જી શાસ્ત્રીય ગાયન પૂણેના, આરતી અંકલીકર ને તાનારીરી એવોર્ડ થી રાગ રાગણી ઓની વિરાસત દુનિયા આપી હતી તાનારીરી એવોર્ડ સન્માન કર્યું હતું આધ્યાત્મિકતા તરફ જવાનો આનહદ આનંદ અને ગૌરવ છે તે શબ્દો છે કલકતના૭૪ વર્ષ શાસ્ત્રીય ગાયિકા કંકણા બેનર્જી ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ વરદહસ્તે તાનારીરી ૨૦૨૨નો કિર્તી તોરણ ની તાબા ની વરખ વાળી તામ્રપત્ર શાલ અને ૨.૫૦ લાખ ના. ચેક થી સન્માનિત થનાર ૩૫ જેટલા શાસ્ત્રીય રાગો ના ગાયિકા કંકણા બેનર્જી પોતાના હ્રદય થી ધન્યતા અનુભવે છે. ૧૯૮૫ માં પૂણે ખાતે ગુલબર્ગ મેં એક સંતના કહેવાથી રાગ મેધ મલ્હાર ગયેલો હતો તેથી ૧૫ મિનિટ વરસાદ થયો હતો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વખતે તાનારીરી મહોત્સવ ઉજવાયો હતો ત્યારે પણ વરસાદ વરસ્યો હતો અને આ મહોત્સવ માં વિવિધ શાસ્ત્રીય સંગીત ના શબ્દ ના શૂર થી અંતરમન થી આધ્યાત્મિકતા ઉર્જા પ્રાપ્ત થઈ હતી
આ પ્રસંગે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રવાસન ગાંધીનગર વહીવટી તંત્ર અધિકારી શ્રી તેમજ મહેસાણા જિલ્લાના વહીવટી તંત્ર અધિકારી શ્રી આને વડનગર મામલતદાર કચેરી અને તાલુકા ના અધિકારી ઓ અને કર્મચારી ગણ તેમજ રાજકીય આગેવાનો અને બહાર થી પધારેલ મહાનુભાવો , પોલીસ અધિક્ષક તથા કર્મચારીગણ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વન પર્યાવરણ કલાઈમેટ ચેન્જ ના મંત્રી શ્રી મૂળાભાઈ બોરા હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.